વિમોક્ષમા આપનું સ્વાગત છે.

વિમોક્ષ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિમોક્ષ એનર્જાઇઝર મશીનનું સંશોધન કાલાવડના બચુભાઇ ઠેસિયાએ કર્યું છે કે જેઓ વિવિધ ટેકનિકલ સંશોધનો કરવા બદલ બચુભાઇ વૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે. અનેકવિધ ખેડૂતલક્ષી સંશોધનો કરવા બદલ વર્ષ: ૨૦૦૮ માં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને વર્ષ: ૨૦૦૯ માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલના હસ્તે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

પ્રોડક્ટ્સ


વધારે